Home » India » Delhi » દિવાળીમાં ફટાકડા વેચાણ પર રોક નહીં, SCએ શરતો સાથે આપી મંજૂરી

News timeline

Bollywood
1 hour ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
4 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
4 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
6 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
8 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
9 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
10 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
10 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
12 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
12 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
12 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
12 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

દિવાળીમાં ફટાકડા વેચાણ પર રોક નહીં, SCએ શરતો સાથે આપી મંજૂરી

નવી દિલ્હી : દિવાળી પહેલા ફટાકડાના વેચાણને લઈને આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે દેશમાં કેટલીક શરતો સાથે ફટાકડા વેચાણને મંજૂરી આપી છે. કોર્ટે કહ્યુ છે કે પ્રયત્ન કરવામાં આવે કે ઓછા પ્રદૂષણવાળા ફટાકડાનો ઉપયોગ થાય. જેથી પર્યાવરણને કોઈ નુકસાન પહોંચે નહીં.

ગયા વર્ષે 3 બાળકો તરફથી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધની અરજી સુપ્રીમ કોર્ટમાં  દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે બાળકોના ફેફસા દિલ્હીમાં પ્રદૂષણના કારણે સારી રીતે વિકસિત થઈ શકતા નથી.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ સ્પષ્ટ છે કે આ દિવાળીએ દેશમાં ફટાકડાનો અવાજ જરૂર સંભળાશે અને લોકો ધમાકેદાર અંદાજમાં દિવાળી મનાવશે.

જસ્ટિસ એ કે સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે ગત 28 ઓગસ્ટે આ મુદ્દે પોતાનો મત સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે આ મામલે અરજીકર્તાઓ સિવાય ફટાકડા વેપારી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત NGOના પક્ષ જાણ્યા હતા. બેન્ચે સુનાવણી દરમિયાન પોતાની ટિપ્પણીમાં કહ્યુ હતુ કે સ્વાસ્થ્યના અધિકાર અને વેપારમાં સામંજસ્ય બેસાડવાની જરૂર છે.