Home » India » Delhi » રામમંદિર વિવાદ: અયોધ્યામાં તોગડિયાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

News timeline

Bollywood
23 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
4 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
6 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

રામમંદિર વિવાદ: અયોધ્યામાં તોગડિયાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

અયોધ્યા : અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે રાજકિય ગરમાવો વધી રહ્યો છે ત્યારે અયોધ્યામાં પ્રવિણ તોગડિયાના સંગઠન આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની ”રામકોટ પરિક્રમા’ને પોલીસે અટકાવતા એેએચપી કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. મામલાને વધતા જોઇને પોલીસે આ વિસ્તારમાં પ્રતિબંધ લગાવી દીધો.

નોંધનિય છે કે, પ્રવિણ તોગડિયા છેલ્લા ત્રણ દિવસથી પોતાના સમર્થકો સાથે અયોધ્યામાં છે અને તેવી પણ માહિતી મળી રહી છે કે શિવસેના નેતા સંજય રાઉત પણ આજે અયોધ્યા પહોંચશે અને સંજય રાઉત પ્રવિણ તોગડિયા સાથે મુલાકાત કરી શકે છે.
ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટ રામમંદિર મામલે 29 ઓક્ટોબરથી સુનવણી શરૂ કરશે. આ વચ્ચે અયોધ્યામાં રાજનૈતિક અને હિંદુ સંગઠનો સક્રિય થઇ રામમંદિર નિર્માણ માટે માહોલ બનાવી રહ્યાં છે અને પ્રવિણ તોગડિયાએ થોડા દિવસો પૂર્વે કહ્યું હતું કે, તેઓ અયોધ્યા જશે અને પોતાના રાજકિય પક્ષની જાહેરાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે પ્રવિણ તોગડિયા નવેમ્બરના અંત સુધીમાં પોતાની પાર્ટીની જાહેરાત કરી શકે છે.