Home » India » Delhi » રાફેલ ડીલ પર સવાલો ઉઠાવ્યા એટલે ચોકીદારે CBI ડાયરેક્ટરને હટાવ્યાઃ રાહુલ

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
2 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
4 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

રાફેલ ડીલ પર સવાલો ઉઠાવ્યા એટલે ચોકીદારે CBI ડાયરેક્ટરને હટાવ્યાઃ રાહુલ

નવી દિલ્હી : CBI વિવાદ હવે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પણ પહોંચી ગયો છે.

વસુંધરા રાજેના ગઢ ઝાલાવાડમાં ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સીધો હુમલો કરતા કહ્યુ હતુ કે સીબીઆઈના ડાયરેક્ટર પદેથી આલોક વર્માને ચોકીદાર(મોદી) દ્વારા હટાવવાનુ કારણ એ છે કે તેમણે રાફેલ ડીલ પર સવાલો ઉઠાવ્યા હતા.

રાહુલે આ મામલામાં એક ટ્વિટ પણ કર્યુ હતુ અને તેમાં લખ્યુ હતુ કે આલોક વર્મા રાફેલ ડીલના કાગળીયા એકઠા કરી રહ્યા હતા. તેમને જબરદસ્તી રજા પર ઉતારી દેવાયા છે. પીએમનો મેસેજ સાફ છે કે જે પણ રાફેલ ડીલની આજુ બાજુ ફરકશે તેને હટાવી દેવાશે અને સાફ કરી દેવાશે, દેશનુ સંવિધાન ખતરામાં છે.

રાહુલ ગાંધી આજે ઝાલાવાડથી કોટા સુધીનો 100 કીમીનો રોડ શો કરવાના છે અને રાત પણ કોટામાં જ પસાર કરવાના છે.