Home » India » Delhi » રશિયા બાદ હવે ઈઝરાઇલ પાસેથી ડિફેન્સ સિસ્ટમ ખરીદશે ભારત

News timeline

Delhi
3 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
4 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
6 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
6 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
6 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
6 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
6 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
6 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
6 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
6 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
7 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
7 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

રશિયા બાદ હવે ઈઝરાઇલ પાસેથી ડિફેન્સ સિસ્ટમ ખરીદશે ભારત

નવી દિલ્હી :    ભારત રશિયા બાદ હવે ઈઝરાઈલ પાસેથી પણ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. ઈઝરાઇલની એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (આઈએઆઈ)ને એલઆરએસએમ એર અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. IAI ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે 5,684 કરોડની આ સોદામાં ભાગીદારી છે. મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ નેવીના સાત જહાજો પર ગોઠવવામા આવશે. આ સિસ્ટમનો ઉપયોગ ઈઝરાઇલની નેવી ઉપરાંત ભારતીય નેવી, એરફોર્સ અને આર્મી કરે છે. ભારતે રશિયા સાથે એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો સોદો કર્યો છે.

આઈએઆઈએ(ઇન્સ્ટ્યુઅર ઑફ ઇન્ડિય્યુરીઝ ઓફ ઇન્ડિયા) જણાવ્યું કે, “આ સોદા પછી બરાક-8ની કુલ ડીલ 44 હજાર કરોડ રૂપિયા (6 બિલિયન ડોલર)ની થઈ જશે. બંને દેશોના નેતાઓ પણ કૃષિ અને આધુનિક ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પક્ષમાં છે. અમેરિકા અને રશિયા સિવાય હવે ઈઝરાઇલ ભારત માટે ત્રીજો સૌથી મોટો હથિયાર સપ્લાયર બની રહ્યો છે.”

પાછલા વર્ષે આઈએઆઈએ ભારતીય સેના અને નેવી સાથે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે 14 હજાર કરોડની ડીલ કરી હતી. આમાં આઈએઆઈએ જમીનથી હવામાં માર કરનાર 8 બરાક મિસાઈલ સિસ્ટમ બનાવવા માટે બીઈએલને પાર્ટનર બનાવ્યો હતો.

બરાક હવામા માર કરનાર મિસાઈલ છે. શિપ પર તેનો ઉપયોગ એન્ટી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના રૂપમાં કરવામા આવે છે. આને આઈએઆઈએ ઈઝરાઇલ સંરક્ષણ મંત્રાલય અને ભારતીય રક્ષા અનુસંધાનના સહયોગથી તૈયાર કરી છે. આનો ઉપયોગ બંને દેશોની સેનાઓ કરે છે.