Home » India » Delhi » કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, એટલા કૌભાંડ કર્યા છે કે રાત્રે ઊંઘને બદલે કરવી પડે છે કાર્યવાહી

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
5 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, એટલા કૌભાંડ કર્યા છે કે રાત્રે ઊંઘને બદલે કરવી પડે છે કાર્યવાહી

નવી દિલ્હી : સીબીઆઈ વિવાદ પર કોંગ્રેસએ ભાજપ પર ફરીથી નિશાન તાક્યું છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સીબીઆઈના ટોચના પદેથી આલોક વર્માને હટાવવાની ઘટનાને શરમજનક ગણાવી છે. તેમણે કહ્યું કે જો વિવાદ હતો તો તેને સંબંધિત સમિતિમાં લાવવો હતો. આ રીતે વડાને પદ પરથી હટાવવાનો અધિકારી નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવા કૌભાંડના કારણે ભાજપના નેતાઓને રાત્રે ઊંઘ નથી આવતી અને એટલે જ આવી કાર્યવાહી રાત્રે કરે છે. સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા તરીકે તેઓ એ પસંદગી સમિતિનો ભાગ છે જે સીબીઆઈ ડાયરેક્ટરની નિમણૂક કરે છે અને આ રીતે તેમને પદથી પરથી હટાવવા અયોગ્ય બાબત છે.
ખડગએ કહ્યું હતું કે સીવીસી પર પણ દબાણ કરવામાં આવ્યું હશે. પહેલીવાર તેઓ ટીવી પર આવી સ્પષ્ટતા કરી રહ્યા છે કે તેમને અધિકાર છે પરંતુ સીવીસીને અધિકાર નથી. વડાપ્રધાનએ આ બાબતે શરૂઆતથી જ ધ્યાન આપવાની જરૂર હતી. ખડગેએ પોતાનો રોષ ઠાલવતાં કહ્યું હતું કે તે સીબીઆઈ, સીવીસ તેમજ દરેક પસંદગી સમિતિમાં છે પરંતુ કાયમી સભ્ય તરીકે તેને લોકપાલ સમિતીમાં લેવામાં નથી આવ્યા.