Home » India » Delhi » મહાકાલ પહોંચેલ રાહુલ ગાંધીને સંબિત પાત્રાએ પૂછ્યુ- જનોઈ પહેરો છો તો ગોત્ર પણ જણાવો

News timeline

Delhi
4 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
4 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
6 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
6 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
6 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
7 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
7 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
7 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
7 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
7 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
8 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
8 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

મહાકાલ પહોંચેલ રાહુલ ગાંધીને સંબિત પાત્રાએ પૂછ્યુ- જનોઈ પહેરો છો તો ગોત્ર પણ જણાવો

નવી દિલ્હી :    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે મહાકાલના દર્શન કરીને ઉજ્જેન પહોંચ્યા. રાહુલે અહી સફેદ ધોતી પહેરી, મસ્તક પર ત્રિપુંડ અને તિલક લગાવ્યો છે અને આખા વિધિ-વિધાનથી મહાકાલેશ્વરની પૂજા કરી. મધ્ય પ્રદેશની ચૂંટણી પ્રચારમાં ઉતરેલી બીજેપીએ રાહુલ ગાંધીના આ પરંપારિક હિન્દુ વેશભૂષા પર પ્રશ્ન ઉઠાવ્યો. રાહુલની હિન્દુ ઓળખને લઈને બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રશ્ન ઉઠાવ્યા છે.

ઈન્દોરમાં એક પ્રેસ કોન્ફ્રન્સમાં સંબિત પાત્રાએ પૂછ્યું, ઉજ્જૈન જઈ રહેલ રાહુલ ગાંધીજીથી અમે પૂછવા માંગીએ છીએ કે, તમે જનોઈધારી છો? તમે કેવા જનોઈધારી છો, તમારો ગોત્ર શું છે?

આ દરમિયાન સંબિત પાત્રાએ કોંગ્રેસ નેતા શશિ થરૂર પર પણ હુમલો બોલ્યો હતો. પાત્રાએ કહ્યું, કોંગ્રેસ ભગવાન મહાદેવ વિશે ખરાબ વાતો કરી રહી છે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને શશિ થરૂરને તરત પાર્ટીના બધા જ પદો પરથી હટાવી દેવા જોઈએ.

જણાવી દઈએ કે, પાછલા વર્ષે ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી જ્યારે મંદિરોમાં માથુ ટેકવી રહ્યાં હતા તે વખતે પણ બીજેપીએ તેમની ટીકા કરી હતી. ત્યારે રાહુલે બીજેપીને જવાબ આપતા કહ્યુ હતુ કે, “હું શિવભક્ત છું, સત્યતામાં વિશ્વાસ રાખું છું, બીજેપી ગમે તે બોલે પરંતુ મને મારી સત્યતા પર વિશ્વાસ છે.”

સંબિત પાત્રાએ રવિવારે કહ્યું કે, 70 વર્ષોથી કોંગ્રેસ સેકુલરિઝમના નામ પર રાજનીતિ કરતી આવી છે, આ લોકો હિન્દુઓને સેકેન્ડ ક્લાસ નાગરિક માને છે.