Home » India » Delhi » અયોધ્યામાં હવે બાબરના નામની કોઈ ઈમારત કે સ્મારક નહી બનેઃ યુપીના ડેપ્યુટી સીએમ

News timeline

Ahmedabad
32 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

અયોધ્યામાં હવે બાબરના નામની કોઈ ઈમારત કે સ્મારક નહી બનેઃ યુપીના ડેપ્યુટી સીએમ

નવી દિલ્હી  : એક તરફ સંતોથી માંડીને આરએસએસ અને વીએચપી જેવા સંગઠનો રામ મંદિર નિર્માણ માટેની માંગણી વધારે ઉગ્ર બનાવી રહ્યા છે ત્યારે યુપી સરકારે મંદિરના મુદ્દે હાથ અધ્ધર કરી દીધા છે.

યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યનુ કહેવુ છે કે રામ મંદિર પર અમે કશુ નહી કરી શકીએ, કારણકે આ મામલો અદાલતમાં છે.તેમણે એમ પણ કહ્યુ કે મંદિર નિર્માણની તારીખ પણ અમે બતાવી શકીએ તેમ નથી.

મૌર્યે વધુમાં કહ્યુ હતુ કે રામલલાની જન્મભૂમિ પર ભવ્ય મંદિર બનશે પણ તારીખ અમે નહી કહી શકીએ..એ કોર્ટના હાથમાં છે.

જોકે તેમણે એમ પણ કહ્યુ હતુ કે રામલલાની જન્મભૂમિ પર હવે બાબરના નામની કોઈ ઈમારત કે સ્મારક કોઈ નહી બનાવી શકે.હા એ જાણવાની ઈચ્છા છે કે જનોઈધારી હિન્દુ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ મંદિર માટે શું કહેવા માંગે છે.