Home » Headline News » ધૂળેમાં 30 લાખ રૂપિયા ભરેલું એટીએમ મશીન જ ચોર ઉપાડી ગયા

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
15 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
15 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
15 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
15 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

ધૂળેમાં 30 લાખ રૂપિયા ભરેલું એટીએમ મશીન જ ચોર ઉપાડી ગયા

મુંબઇ : ધૂળે શહેરમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં ચોરટાઓ શુક્રવારે એક ખાનગી બેંકનું એટીએમ મશીન જ ઉપાડી ગયા હતા. એટીએમમાં આ સમયે કુલ ૩૦ લાખ રૂપિયાની રોકડ હોવાનું પણ બહાર આવ્યું છે.

ધૂળે શહેરના માલેગાંવ રોડ પર શુક્રવારે રાત્રે આ ઘટના બની હતી. વહેલી સવારે સાડા છ વાગ્યે આ બાબતની જાણ થઇ હતી. આ ઘટનાની જાણ થતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ પોલીસે  ડોગ સ્કવોડને બોલાવી કૂતરાની મદદથી તપાસ આરંભી હતી જેમાં કૂતરાએ રસ્તાની બાજુની તરફ ઇશારો કરતા પોલીસને મશીનનું લોક મળી આવ્યું હતું. આ પરથી પોલીસે અંદાજ બાંધ્યો હતો કે ચોરટાઓ આખુ એટીએમ મશીન વાહનમાં નાંખી માલેગાંવ શહેર તરફ વધ્યા હતા. આ વાતને ધ્યાનમાં રાખી  પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.