Home » India » Delhi » સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં પોલીસને શશી થરૂરને કેટલાક દસ્તાવેજ આપવાનો આદેશ

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
15 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં પોલીસને શશી થરૂરને કેટલાક દસ્તાવેજ આપવાનો આદેશ

નવી દિલ્હી  : દિલ્હીની એક કોર્ટમાં શનિવારે દિલ્હી પોલીસેને કેટલાક દસ્તાવેજ કોંગ્રેસ નેતા શશી થરૂરને આપવાનો આદેશ આપ્યો છે. થરૂર તેમની પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુ સંબંધિત એક કેસમાં આરોપી છે. અતિરિક્ત મુખ્ય મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સમર વિશાલે આ આદેશ ત્યારે પસાર કર્યો જ્યારે થરૂરની તરફથી પેશ થયેલા વરિષ્ઠ સલાહકાર વિકાસ પહવાએ જણાવ્યું કે આરોપી દ્વારા પૂરા પાડેલા કેટલાક ઇલેક્ટ્રોનિક પુરાવા સારી સ્થિતિમાં નથી.

પોલીસનું પ્રતિનિધિત્વ, લોકવકીલ અતુલ શ્રીવાસ્તવ કરી રહ્યા હતા. તેમણે કોર્ટમાં જણાવ્યું કે થરૂરને નવી નકલો આપવામાં આવશે. કોર્ટે આ મામલે આગામી સુનાવણીની તારીખ 1 ડિસેમ્બર નક્કી કરી છે. પુરાવાઓમાં ઘણા દસ્તાવેજો સામેલ છે અને આ મામલામાં ઘણા બધા સાક્ષીઓના નિવેદનો પણ છે.

સુનંદા પુષ્કર શહેરના એક વૈભવી હોટેલ સ્થિત એક સ્યુટમાં 17 જાન્યુઆરી 2014ની રાત્રે મૃત મળી હતી. થરૂર અને તેમના પત્ની સુનંદા હોટલમાં રહી રહ્યા હતા કારણે થરૂરના સરકારી બગલામાં કામ ચાલી રહ્યું હતુ.

કોર્ટે થરૂરના તરફથી દાખલ એક અરજીમાં દિલ્હી પોલીસને આરોપપત્ર સાથે વિવિધ દસ્તાવેજો આપવાનો આદેશ આપ્યો હતો. જેમાં સાક્ષીઓના નિવેદન પણ સામેલ હતા. થિરુવનંતપુરમથી સાંસદ થરૂર ગઈ સાત જૂલાઈએ નિયમિત જમાનત આપવામાં આવી જ્યારે તેઓની સામે જાહેર સમનનું પાલન કરતા કોર્ટની સમક્ષ હાજર થયા હતા.