Home » India » Delhi » સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન પહેલા શરુ થયો રાજકીય મુકાબલો

News timeline

Ahmedabad
46 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન પહેલા શરુ થયો રાજકીય મુકાબલો

દિલ્હી  : યમુના નદી પર સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે પરંતુ બ્રિજના ઉદ્ઘાટનને લઈને દિલ્હીમાં રાજનીતિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી અને ભાજપ પર શાબ્દિક હુમલો કર્યો છે જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ પણ ટ્વીટ કરી આપ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે રવિવારે તે સિગ્નેચર બ્રિજ પર હાજર રહેશે. આ બ્રિજના ઉદ્ઘાટન સમયે રસપ્રદ રાજનીતિક મુકાબલો જોવા મળે તો નવાઈ નહીં.

અંદાજે 13 વર્ષ પહેલા સિગ્નેચર બ્રિજનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ 2004માં મંજૂર થયો હતો અને 2010ના કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર કરવાનો હતો. માર્ચ 2010માં આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ શરૂ થયું અને તેની ડેડલાઈન પણ ડિસેમ્બર 2013 નક્કી કરવામાં આવી હતી. જો કે તે સમયે પણ આ પ્રોજેક્ટ તૈયાર થયો ન હતો. આ બ્રિજ 464 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.