Home » India » Delhi » મોદી સરકારની ફસલ વીમા યોજના રાફેલથી પણ મોટું કૌભાંડ છે: પી. સાઈનાથ

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
15 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
15 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
15 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
15 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

મોદી સરકારની ફસલ વીમા યોજના રાફેલથી પણ મોટું કૌભાંડ છે: પી. સાઈનાથ

અમદાવાદ : પ્રખ્યાત પત્રકાર અને કૃષિ નિષ્ણાંત પી. સાઈનાથે અમદાવાદમાં કિસાન સ્વરાજ સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું કે PM મોદીના નેત્તૃત્વ વાળી NDA સરકાર ફસલ વીમા યોજના રાફેલથી પણ મોટુ કૌભાંડ છે. સાઈનાથે કહ્યું કે વર્તમાન સરકારની નીતિ કિસાન વિરોધી છે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના રાફેલથી મોટુ કૌભાંડ છે. રિલાયન્સ, એસ્સાર, જેવી પંસદગીની કપંનીઓને ફસલ વીમા પૂરુ પાડવાનું કામ આપવામાં આવ્યુ હતુ.

મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા સાઈનાથે કહ્યું કે 2.80 લાખ કિસાનો સોયાબીનની ખેતી કરે છે. એક જિલ્લામાં કિસાનોને 19.2 કરોડ રુપિયાની ચુકવણી કરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે 77-77 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. કુલ રકમ 173 કરોડ રૂપિયા રિલાયન્સ વીમાને ચૂકવવામાં આવ્યા છે.

સાઈનાથે કહ્યું કે સમગ્ર પાક ખરાબ થઈ ગયો અને વીમા કંપનીએ દાવાની ચૂકવણી કરી. રિલાયન્સે એક જિલ્લામાં 30 કરોડ રૂપિયાની ચૂકવણી કરી અને તેને ફાયદો 143 કરોડ રૂપિયાનો થયો. જેનું તેને એક રૂપિયાનું પણ રોકાણ કર્યુ નથી.