Home » Headline News » રાફેલ સોદામાં દાળમાં કંઇક કાળુ છે: શરદ પવાર

News timeline

Ahmedabad
39 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

રાફેલ સોદામાં દાળમાં કંઇક કાળુ છે: શરદ પવાર

પિંપરી : ભાજપ સરકારના રાજમાં સંરક્ષણ ક્ષેત્રના ઉદ્યોગોનું પણ ખાનગીકરણ થવા માંડયું ચે. આ બાબત દેશની  સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી ઠરશે એવો મત ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે વ્યક્ત કર્યો હતો.

પુણે પાસે પિંપરીમાં ગઇકાલે કામગાર પરિષદમાં પવારે કહ્યું હતું કે દેશની સુરક્ષા માટેના શસ્ત્રોનું ઉત્પાદન કરતા ક્ષેત્રમાં ખાનગી કરણની  શરૂઆત આવનારા દિવસોમાં જોખમી ઠરશે.

રોજે રોજ આતંકવાદી હુમલા થઇ રહ્યા છે. આ સ્થિતિમાં સંરક્ષણ ક્ષેત્રમાં બહારના ઘટકોનો પગપેસારો સુરક્ષા સામે સવાલ ઉભો કરશે.

બહુ ગાજેલા રાફેલ ફાઇટર પ્લેન સોદાના વિવાદ સંબંધે શરદ પવારે  કહ્યું હતું કે રાફેલ સોદામાં દાળમાં કંઇક કાળું છે. ૫૦૦ કરોડની કિંમતના રાફેલ પ્લેન ૧૩૦૦ કરોડના ખરીદીનો સોદો થયો. ભારતમાં ફાઇટર જેટ પ્લેનના નિર્માણનું કારખાનું હોવા છતાં ફ્રાન્સની ખાનગી રાફેલ કંપની સાથે સરકારે સોદો કર્યો. વળી આ બાબતની માહિતી સર્વોચ્ચ અદાલતને ન આપવી એવી ભૂમિકા સરકારે લીધી છે એટલે લાગે છે કે આમાં દાળમાં કંઇક કાળું છે.