Home » India » મહારાષ્ટ્રમાં ખેડૂતોના આપઘાતની ઘટના વધી

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
15 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
15 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
15 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
15 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

મહારાષ્ટ્રમાં ખેડૂતોના આપઘાતની ઘટના વધી

મુંબઈ  : મહારાષ્ટ્રમાં આપઘાત કરનારા ખેડૂતોની સંખ્યા વધી રહી છે તે રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. સરકારના રાહત અને પુનર્વસન વિભાગથી મળેલો ડેટા દર્શાવે છે કે જાન્યુઆરી ૨૦૧૫થી સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન ૧૧૨૫૫ ખેડૂતોએ આપઘાત કર્યો હતો.

આ આંકડાની સરખામણીમાં અગાઉની કોંગ્રેસ એનસીપી સરકારના શાસન દરમિયાન જાન્યુઆરી ૨૦૧૦થી ડિસેમ્બર ૨૦૧૩ સુધીમાં ૬૦૨૮ ખેડૂતોએ આપઘાત કર્યો હતો. એકંદરે ૨૦૦૧થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ ૨૮૯૨૮ ખેડૂતોએ આપઘાત કર્યો હતો.

વરસાદની અછત ખેડૂતોના આપઘાત પાછળનું મુખ્ય કારણ હોવાનું નિષ્ણાતો માને છે. સામાન્ય રીતે પડતા વરસાદના ૭૦.૨ ટકા (૨૦૧૫- ૧૫માં) અને ૫૯.૪ ટકા (૨૦૧૫-૧૬)માં પડયો હતો. ૨૦૧૬-૧૭માં  ૯૪.૯ ટકા અને ૨૦૧૭-૧૮માં ૮૪.૩ ટકા જેટલો વરસાદ પડયો હતો. ૨૦૧૫માં કુલ ૩૬૨૩ ખેડૂતોએ આપઘાત કર્યો હતો.

જેમાંથી લગભગ ૪૭ ટકા એટલે કે ૧૫૪૧ આપઘાતના બનાવ વિદર્ભ (અમરાવતી અને નાગપુર ડિવિઝન)માં નોંધાયા હતા અને પાણીની કાયમી અછત ધરાવતા મરાઠવાડાના ઔરંગાબાદ ડિવિઝનમાં ૧૧૩૦ કિસ્સા નોંધાયા હતા. ૨૦૧૬માં ૩૦૮૦ અને ૨૦૧૭માં ૨૯૧૮ ખેડૂતોના આપઘાત નોંધાયા હતા.