Home » India » Delhi » નોટબંધીના કારણે તમારો વ્યવસાય બંધ થયો: રાહુલને PM મોદીનો જવાબ

News timeline

Bollywood
25 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
4 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

નોટબંધીના કારણે તમારો વ્યવસાય બંધ થયો: રાહુલને PM મોદીનો જવાબ

નવી દિલ્હી  : તાજેતરમાં જ નોટબંધીના બે વર્ષ પૂરા થયા. કોંગ્રેસે 8 નવેમ્બરે નોટબંધી મુદ્દે સમગ્ર દેશમાં મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યુ.

5 રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન નેતાઓ વચ્ચે પક્ષા-પક્ષીનો સિલસિલો ચાલુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નોટબંધી મુદ્દે નિશાન સાધ્યુ હતુ. નોટબંધીના અત્યારે બે વર્ષ પૂરા થયા છે. જેની પર રાહુલે આરોપ લગાવ્યો હતો કે હવે વડાપ્રધાન નોટબંધી વિશે બોલતા નથી.

સોમવારે છત્તીસગઢના બિલાસપુરમા રેલીને સંબોધન કરતા વડાપ્રધાને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ, આ લોકો નોટબંધીનો હિસાબ માગી રહ્યા છે. આજે નોટબંધીના કારણે નકલી કંપનીઓ પકડાઈ ગઈ અને તેના કારણે તમારો વ્યવસાય પકડાઈ ગયો અને જામીન પર નીકળવુ પડ્યુ.

મા-દિકરો રૂપિયાની હેરા-ફેરી પર જામીન પર ફરી રહ્યા છે તે આજે મોદીને પ્રમાણપત્ર આપી રહ્યા છે. વિકાસ માટે રૂપિયા પહેલા પણ હતા પરંતુ પહેલા લોકોના પલંગ નીચે દબાયેલા હતા. આ નોટબંધીના કારણે જ રૂપિયા આવ્યા. જેના કારણે આજે વિકાસ થઈ રહ્યો છે.

કોંગ્રેસના એક વડાપ્રધાને કહ્યુ હતુ કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે છે તો 15 પૈસા પહોંચે છે. વચ્ચે જ કયો પંજો 85 પૈસા લઈ જાય છે.