Home » India » Delhi » નેશનલ હેરાલ્ડ મામલે તાત્કાલિક સુનાવણીની જરૂર નથી: દિલ્હી હાઇકોર્ટ

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
2 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
4 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

નેશનલ હેરાલ્ડ મામલે તાત્કાલિક સુનાવણીની જરૂર નથી: દિલ્હી હાઇકોર્ટ

નવી દિલ્હી  : દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, નેશનલ હેરાલ્ડ ભવનને ખાલી કરાવવાના કેન્દ્રના આદેશ વિરુદ્ધની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર નથી. જસ્ટીસ સુનિલ ગૌડે કહ્યું કે, કોર્ટ 15 નવેમ્બરના રોજ અરજી પર સુનાવણી કરશે.
એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(AJL)ની આ અરજીમાં શહેરી વિકાસ મંત્રાલયના 30 ઓક્ટોબરના આદેશને મંગળવારે કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં તેની 56 વર્ષ જુની લીઝને પૂર્ણ કરતા અહીં ITO સ્થિત પ્રેસ એનક્લેવમાં ભવનને ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતુ.
અરજીકર્તાઓનું કહેવું છે કે રાજકીય દ્વેશના કારણે જમીન અને વિકાસ કાર્યાલયે એકતરફી નિર્ણય કર્યો છે. જમીન વિકાસ કાર્યાલયનો નિર્ણય સંપૂર્ણરીતે ગેરકાયદેસર, ગેરબંધારણીય અને બેઇમાનીથી ભર્યો છે. અરજીકર્તાએ કહ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, જો નેશનલ હેરાલ્ડના પ્રકાશક બિલ્ડિંગ ખાલી કરે તો અધિનિયમ 171નું ઉલ્લંઘન માની કાર્યવાહી કરવામાં આવશે.