Home » India » Delhi » જાણીતા એડ ગુરુ એલેક પદ્મસીનું 90 વર્ષની જૈફ વયે નિધન

News timeline

Bollywood
2 hours ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
4 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
4 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
6 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
8 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
9 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
10 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
10 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
12 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
12 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
12 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
12 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

જાણીતા એડ ગુરુ એલેક પદ્મસીનું 90 વર્ષની જૈફ વયે નિધન

મુંબઇ  : જાણીતા એડ ગુરુ એલેક પદ્મસીનું 90 વર્ષની જૈફ વયે મુંબઇ ખાતે નિધન થયું છે. તેમનો જન્મ 1928માં થયો હતો અને થોડા સમય પહેલાં જ ભારત સરકારે તેમને પદ્મશ્રી વડે સન્માનિત કર્યાં હતાં. પદ્મશ્રી ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર વડે પણ નવાજવામાં આવી ચૂક્યાં છે.

જાહેરખબરની દુનિયાના બેતાજ બાદશાહ મનાતા એલેક પદ્મસીએ અનેક ઉત્કૃષ્ટ જાહેરખબરો બનાવી હતી. તેમની કેટલીયે જાહેરખબરો વિવાદાસ્પદ પણ રહી હતી. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા કામસૂત્ર કોન્ડોમની એડ ઉપર ભારે હોબાળો પણ થયો હતો. આ એડની ફરિયાદ એએસઆઇ સુધી પહોંચી હતી. આ કોન્ડોમ એડની ટેગલાઇન હતી ‘Pleasure of making love’ જેના ઉપર એએસઆઇએ વાંધો ઉઠાવ્યો હતો.

ત્યાર બાદ એલેક પદ્મસીએ એએસઆઇને તેનો વિકલ્પ આપવા કહ્યું હતું પરંતુ એએસઆઇને કોઇ વિકલ્પ ન મળતા ટેગલાઇન બદલવામાં ન આવી અને આજે પણ આ કોન્ડોમ આ જ ટેગલાઇન સાથે વેચાય છે. એલેક પદ્મસી જાહેરખબરો ઉપરાંત થિયેટરમાં પણ રૂચિ ધરાવતાં હતાં. 1982માં આવેલી ગાંધી ફિલ્મમાં તેઓ મોહમ્મદ અલી ઝીણાના રોલમાં દેખાયા હતાં.