Home » India » Delhi » ચિદમ્બરમે પુરી કરી વડાપ્રધાન મોદીએ આપેલી શરત

News timeline

Delhi
3 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
5 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
5 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
6 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
6 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
6 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
6 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
6 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
7 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
7 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

ચિદમ્બરમે પુરી કરી વડાપ્રધાન મોદીએ આપેલી શરત

નવી દિલ્હી  : પીએમ મોદીએ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી સભામાં કોંગ્રેસને પડકાર ફેંકતા કહ્યુ હતુ કે ગાંધી પરિવાર સિવાયના કોઈ વ્યક્તને કોંગ્રેસ તાકાત હોય તો પાર્ટીના અધ્યક્ષ બનાવે.

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે તેનો જવાબ આપતા કહ્યુ છે કે વડાપ્રધાનની યાદશક્તિ નબળી છે. અત્યાર સુધીમાં ગાંધી પરિવારના ના હોય તેવા 15 નેતાઓ કોંગ્રેસના અધ્યક્ષ બની ચુક્યા છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે આ 1947 પછી આ અધ્યક્ષોમાં આચાર્ય કૃપલાણી, પટ્ટાભિ સીતારમૈયા, પુરષોત્તમદાસ ટંડન, યુ એન ઘેબર, સંજીવ રેડ્ડી, સંજીવૈયાત, કામરાજ, નિજલિંગપ્પા, સી સુબ્રમણ્મય, જગજીવન રામ, શંકર દયાલ શર્મા, ડી કે બરુઆ, બ્રહ્માનંદ રેડ્ડી, પી વી નરસિમ્હા રાવ અને સીતારામ કેસરી છે.

ચિદમ્બરમે વધુમાં કહ્યુ હતુ કે વડાપ્રધાન કોંગ્રેસ અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક થવી જોઈએ તેની ચિંતા કરે છે અને તે બદલ હું તમને આભારી છું પણ તેમની પાસે નોટબંધી, જીએસટી, રાફેલ અને રિઝર્વ બેન્ક જેવા મુદ્દાઓ પર વાત કરવાનો સમય નથી.

શું વડાપ્રધાન મોદી ખેડૂતોની આત્મહત્યા, બેરોજગારી, મોબ લિન્ચિંગ, મહિલાઓ પર રેપ જેવા મુદ્દાઓ પર વાત કરશે ખરા.