Home » India » Delhi » દિલ્હીના કરોલબાગમાં ભીષણ આગ, 4 લોકો જીવતા ભડથું થયા, 1 ગંભીર

News timeline

Bollywood
22 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
4 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
6 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
8 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

દિલ્હીના કરોલબાગમાં ભીષણ આગ, 4 લોકો જીવતા ભડથું થયા, 1 ગંભીર

નવી દિલ્હી :    દિલ્હીના કરોલબાગ વિસ્તારના બીડનપુરામાં કપડા પ્રેસ કરવાની એક નાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જેમાં ચાર લોકો જીવતા ભડથું થયા છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે.

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, બપોરે સાઢા બાર વાગે ફાયર ફાઇટરનો કાફલોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, ફેક્ટરીમાં કામ કરનાર લોકોને બચાવી શકાયા નથી.

ફાયર બ્રિગેડે આ ઘટનામાં ફેક્ટરીમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હાલ આ ઘટનામાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ ઘટનામાં કોઇ કેમિકલ પડવાથી આગ લાગવાની આશંકા સેવવામાં આવી રહી છે.