Home » India » Delhi » દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ KMP એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યુ

News timeline

Bollywood
37 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ KMP એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યુ

નવી દિલ્હી  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કુંડલી-મનેસર-પલવલ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યુ. એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરવાની સાથે જ વડાપ્રધાને ગુરુગ્રામમાં રેલીને સંબોધિત કરી. આ એક્સપ્રેસ વેના ઉદ્ધાટનની સાથે જ હવે રાજધાની દિલ્હીને બહારથી આવનાર વાહનોથી રાહત મળશે. એક્સપ્રેસ-વેની મદદથી રાજધાનીને પ્રદૂષણથી રાહત મળશે.

આ રૂટ ખુલ્યા બાદ દિલ્હીમાં પ્રદૂષણ ઘટવાની સંભાવના છે કેમ કે રાષ્ટ્રીય રાજધાનીમાં આવનાર ટ્રકોને એક બાઈપાસ રસ્તો મળી જશે. એક્સપ્રેસનો 53 કિલોમીટર ભાગ પહેલાથી ચાલુ છે પરંતુ સોમવારે આખા રસ્તાનું ઉદ્ધાટન થયા બાદ કુલ 136 કિલોમીટર લાંબા રૂટ પર ટ્રાફિક શરૂ થઈ જશે.

2009માં એક્સપ્રેસ-વેની કંન્સટ્રક્શન કંપનીએ પોતાનુ કામ રોકી દીધુ હતુ પરંતુ કેન્દ્ર સરકાર વચ્ચે બચાવ બાદ 2016માં કામ ફરી શરૂ થયુ. આ સાથે જ ચાર લેનના પ્રસ્તાવિત આ એક્સપ્રેસ વેને 6 લેનમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો હતો.