Home » India » Delhi » વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને 2019માં નથી લડવી લોકસભાની ચૂંટણી

News timeline

Delhi
4 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
4 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
6 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
6 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
6 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
6 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
6 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
7 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
7 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
7 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
8 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
8 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને 2019માં નથી લડવી લોકસભાની ચૂંટણી

નવી દિલ્હી  : વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે 2019માં લોકસભા ચૂંટણી નહી લડવાનુ નિવેદન આપીને રાજકીય ગલિયારાઓમાં હલચલ મચાવી છે.

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પત્રકાર પરિષદમાં સુષ્માએ કહ્યુ હતું કે મેં મારો વિચાર પાર્ટીને જણાવી દીધો છે પણ અંતિમ નિર્ણય પાર્ટી જ કરશે.

જોકે સુષ્માના નિવેદન બાદ ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.

સુષ્ણા સ્વરાજ મધ્યપ્રદેશના વિદિશાથી લોકસભા સાંસદ છે. વિદેશમંત્રી બન્યા બાદ તેઓ ટ્વિટર પર લોકોની ફરિયાદો સાંભળ્યા બાદ નિકાલ કરવાનુ વલણ દાખવતા હોવાથી સોશ્યલ મીડિયા પર ખાસ લોકપ્રિય છે.સુષ્મા સ્વરાજને ભારતીય જનતા પાર્ટીના તેજાબી વક્તાઓ પૈકી એક ગણવામાં આવે છે.