Home » India » Delhi » દિલ્હી સચિવાલયમાં CM કેજરીવાલ પર મરચાના પાઉડર વડે એટેક

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

દિલ્હી સચિવાલયમાં CM કેજરીવાલ પર મરચાના પાઉડર વડે એટેક

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આંખમાં એક વ્યક્તિએ મરચાનો પાવડર નાંખતા દોડધામ મચી ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે દિલ્હીના સચિવાલયમાં જ આ ઘટના બની હતી.
મુખ્યમંત્રી કેજરવીલ ઘરે લંચ માટે જઈ રહ્યા હતા ત્યારે આ વ્યક્તિ અચાનક તેમની સામે આવી ગયો હતો અને તેમના પર મરચાના પાવડર વડે હુમલો કરી દીધો હતો.પાવડર કેજરીવાલની આંખમાં જતા તેમને બળતરા થઈ રહી છે.તેમના ચશ્મા પણ ઝપાઝપી દરમિયાન તુટી ગયા હતા.
જે વ્યક્તિએ આ કૃત્ય કર્યુ છે તેનુ નામ અનિલ શર્મા હોવાનુ બહાર આવ્યુ છે.હાલમાં દિલ્હી પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.ભાજપે આ ઘટનાને વખોડી કાઢી છે.
કેજરીવાલ પર હુમલાની આ પહેલી ઘટના નથી.ગયા વર્ષે કેજરીવાલ પર ચંપલ ફેંકવામાં આવ્યુ હતુ.આ પહેલા કેજરીવાલ પર શાહી પણ ફેંકાઈ ચુકી છે.