Home » India » Delhi » ભારતમાં 2020ના અંત સુધી 10,000 CNG સ્ટેશન ખુલી જશે: PM મોદી

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
5 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
5 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

ભારતમાં 2020ના અંત સુધી 10,000 CNG સ્ટેશન ખુલી જશે: PM મોદી

નવી દિલ્હી : PM મોદીએ 18 રાજ્યોના 129 જિલ્લાઓમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આથી ઓટોમોબાઈલ અને પાઈપયુક્ત ગેસથી જમવાનું બનાવવા માટે CNG પુરવઠા માટે કામની શરૂઆતને લઈને પાયો નાખવામાં આવ્યો છે. આ દરમિયાન PM મોદીએ ભારતમાં 2020ના અંત સુધી 10,000 CNG સ્ટેશન શરૂ થઈ જશે.

PM મોદીનું કહેવું છે કે 2014 સુધીમાં દેશના 66 જિલ્લાઓ સુધી સિટિ ગેસ વિતરણનો વિસ્તાર હતો. પરંતુ હવે આ આંકડો 174 જિલ્લાઓ સુધી પોહચી ગયો છે. આગામી 2-3 વર્ષોમાં આ 400 જિલ્લાઓ સુધી ફેલાવવામાં આવશે.

PM મોદીએ કહ્યું કે સરકાર ગેસ આધારિત અર્થવ્યવસ્થા પર વધારે ધ્યાન આપી રહી છે. દેશના ગેસ મૂળભૂત માળખાને મજબૂત કરવા માટે, LNG ટર્મિનલની સંખ્યા વધારવી અને રાષ્ટ્રવ્યાપી ગેપ ગ્રિડ સિટિ ગેસ વિતરણના નેટવર્ક પર કામ કરવા માટે એક સાથે કામ કરવામાં આવી રહ્યું છે.