Home » India » Delhi » જમ્મુ કાશ્મીર: રાજ્યપાલને યોગ્ય નિર્ણય લેવાનો પૂરો અધિકાર છે: રવિશંકર પ્રસાદ

News timeline

Bollywood
1 hour ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
4 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
12 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
12 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

જમ્મુ કાશ્મીર: રાજ્યપાલને યોગ્ય નિર્ણય લેવાનો પૂરો અધિકાર છે: રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ભંગ કરવાના રાજ્યપાલ સત્યપાલ મલિકના નિર્ણય બાદ રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે ગુરૂવારે કહ્યું કે બંધારણીય મર્યાદાઓ અને સુરક્ષાની સ્થિતિને જોતા રાજ્યપાલને યોગ્ય નિર્ણય લેવાનો પૂરો અધિકાર છે.

કાનૂન મંત્રીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં રાજકીય અચોક્કસતાની સંવેદનશીલ સ્થિતિ છે. આવામાં બંધારણીય મર્યાદાઓ અને સુરક્ષાના હાલાતને જોતા રાજ્યપાલને યોગ્ય નિર્ણય લેવાનો પૂરો અધિકાર છે.

કાનૂન મંત્રીએ જમ્મુ કાશ્મીરમાં નવી સરકાર બનાવવા માટે વ્યાપાક હોર્સ ટ્રેડિંગને લઈને રાજ્યપાલના દાવા પર ટિપ્પણી નથી કરી. તેમણે કહ્યું કે આ મામલમાં તેમણે કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરવી યોગ્ય નથી.