Home » India » Delhi » પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને હોમવર્ક નહી આપી શકાય, સ્કૂલ બેગનુ વજન પણ નક્કી કરાયુ

News timeline

Bollywood
44 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને હોમવર્ક નહી આપી શકાય, સ્કૂલ બેગનુ વજન પણ નક્કી કરાયુ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્કૂલ બેગના વજન અને હોમવર્ક અંગે નિર્દેશો આપ્યા છે.

જે પ્રમાણે પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને હવે હોમવર્ક નહી આપી શકાય.આમ આ વિદ્યાર્થીઓને હોમવર્કમાંથી મુક્તિ મળી ગઈ છે.

જ્યારે દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓના સ્કૂલ બેગનુ વજન પણ ઓછુ થઈ જશે.સરકારે દરેક ધોરણના આધારે સ્કૂલ બેગનુ વજન નક્કી કર્યુ છે. જે પ્રમાણે પહેલા અને બીજા ધોરણમાં સ્કૂલબેગનુ વજન 1.5 કિલો, ત્રીજા અને ચોથા ધોરણ સુધી 2 થી 3 કિલો, છઠ્ઠા અને સાતમા ધોરણમાં 4 કિલો સુધી રહેશે. જ્યારે આઠમા અને નવમા ધોરણમાં બાળકોની સ્કૂલ બેગનુ વજન 4.5 કિલો અને દસમા ધોરણમાં 5 કિલો સુધી રહેશે.

માનવ સંસાધન મંત્રાલયે વધુમાં આપેલી સૂચના પ્રમાણે એનસીઈઆરટી દ્વારા દર્શાવાયેલા વિષયો સિવાય સ્કૂલો વિદ્યાર્થીઓને વધારાની બૂક્સ કે સ્ટડી મટિરિયલ લાવવાનો આદેશ નહી આપી શકે. જેમ કે પહેલા અને બીજા ધોરણમાં સ્કૂલો વિદ્યાર્થીઓને માત્ર ગણિત અને ભાષાના જ વિષય ભણાવી શકશે. એ જ રીતે ત્રીજા અને પાંચમા ધોરણમાં ગણિત, ભાષા અને સામાન્ય વિજ્ઞાન વિષય જ ભણાવવા માટે તાકીદ કરી છે.