Home » India » Delhi » હિંદુસ્તાન જીયે, પાકિસ્તાન જીયે, મેરા યાર ઇમરાન જીયે: સિદ્ધૂ

News timeline

Delhi
3 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
5 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
5 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
6 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
6 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
6 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
6 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
6 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
7 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
7 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

હિંદુસ્તાન જીયે, પાકિસ્તાન જીયે, મેરા યાર ઇમરાન જીયે: સિદ્ધૂ

નવી દિલ્હી  : પાકિસ્તાનમાં બુધવારે કરતારપુર સાહિબ કોરિડોરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. ભારત તરફથી નવજોતસિંહ સિદ્ધૂ અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં. કોરિડોરનો શિલાન્યાસ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કર્યો. આ ઉપરાંત પાકિસ્તાન સેના પ્રમુખ કમર જાવેદ બાજવા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં.
કાર્યક્રમ દરમિયાન નવજોતસિંહ સિદ્ધૂ બોલ્યા કે, હિંદૂસ્તાન જીયે, પાકિસ્તાન જીયે, મને કોઇ ડર નથી મારો યાર ઇમરાન જીયે. સિદ્ધૂએ કહ્યું, દરેકે પોતાનો વિચાર બદલવો પડશે ત્યારે શાંતિ સ્થપાશે. ખુન ખરાબા બંધ થવા જોઇએ, દોસ્તીનો સંદેશ ફેલાવો જોઇએ અત્યાર સુધી ઘણું નુકસાન થઇ ચૂક્યુ છે.
કોરિડોર વિશે તેમણે કહ્યું કે, કરતારપુર કોરિડોર બંન્ને દેશોના લોકો વચ્ચે સંપર્ક વધારશે. જે સંપર્ક તુટેલો હતો તે હવે ફરીથી જોડાઈ રહ્યો છે. જ્યારે પણ કરતાપુર કોરિડોરનો ઇતિહાસ લખવામાં આવશે ત્યારે ઇમરાન ખાનનું નામ પહેલા પાને લખાશે. ભાગલાં દરમિયાન બે પંજાબ તૂટી ગયા હતા. આજે ઇમરાન જેવી ચાવી આવવી જોઇએ કે જેનાથી તેને જોડવું જોઇએ.