Home » India » Delhi » ભારતમાં યથાવત રહેશે મોતની સજાનો કાયદો, સુપ્રીમ કોર્ટનો નિર્ણય

News timeline

Bollywood
22 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
4 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
6 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
8 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

ભારતમાં યથાવત રહેશે મોતની સજાનો કાયદો, સુપ્રીમ કોર્ટનો નિર્ણય

નવી દિલ્હી : છત્તીસગઢમાં એક ટ્રિપલ મર્ડર કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે ભારતમાં મોતની સજા યથાવત રહેશે.

છત્તીસગઢમાં છન્નૂ લાલ વર્માને નીચલી કોર્ટે મોતની સજા આપ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે.સજા ઓછી કરવા માટેની અપીલની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે ભારતમાં મૃત્યુદંડ આપવાનુ ચાલુ રહેશે.3 જજોની બેન્ચમાં 2 જજોએ મૃત્યુદંડની તરફેણમાં અને એક જજે ફાંસની સજાની વિરુધ્ધમાં ચુકાદો આપ્યો હતો.

આ પહેલા પણ જોકે સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે અન્ય દેશોમાં મોતની સજા ખતમ કરવાના નિર્ણય સાથે ભારતના કાયદાને કશું લાગતુ વળગતુ નથી.