Home » India » Delhi » બિહારમાં શેલ્ટરહોમ રેપ કાંડના 17 મામલાઓની તપાસ CBIના હવાલે

News timeline

Bollywood
28 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

બિહારમાં શેલ્ટરહોમ રેપ કાંડના 17 મામલાઓની તપાસ CBIના હવાલે

 નવી દિલ્હી  : બિહારના મુઝ્ઝફરપુર શેલ્ટર હોમના રેપ કાંડ સાથે જોડાયેલા તમામ 17 મામલાની તપાસ સીબીઆઈને સોંપવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.આજે સતત બીજા દિવસે બિહાર સરકાર પર સુપ્રીમ કોર્ટે ચાબખા  માર્યા હતા.કોર્ટે કહ્યુ હતુ કે બિહાર પોલીસ પોતાનુ કામ બરાબર કરી રહી નથી.કોર્ટે કહ્યુ હતુ કે સીબીઆઈ જ તમામ મામલાઓની તપાસ કરશે અને આ દરમિયાન કોઈ તપાસ અધિકારીની બદલી નહી થાય.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની સુપ્રીમ કોર્ટે ગઈકાલે પણ ઝાટકણી કાઢી હતી.બિહાર સરકારના વલણને કોર્ટે અમાનવીય અને શરમજનક ગણાવ્યુ હતુ.સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે બાળકીઓ સાથે આટલી મોટી દુર્ઘટના થઈ છે અને સરકાર કશું કરી રહી નથી.