Home » India » Delhi » હેરાલ્ડ કેસ: કોંગ્રેસ નેતા વોરા-હુડા આરોપી બન્યા

News timeline

Delhi
4 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
4 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
6 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
6 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
6 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
7 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
7 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
7 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
7 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
7 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
8 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
8 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

હેરાલ્ડ કેસ: કોંગ્રેસ નેતા વોરા-હુડા આરોપી બન્યા

નવી દિલ્હી- હરિયાણાના પંચકૂલામાં જમીનના એક પ્લોટને ફરીવાર એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(AJL)ને આપવા મામલે CBIએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા અને કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા સામે શનિવારે ચાર્જશીટ દાખલ કરી છે. AJL પર કથિત રીતે કોંગ્રેસના નેતાઓનું નિયંત્રણ છે.

કેન્દ્રીય એજન્સીએ એક વિશેષ કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યું. CBIનો આરોપ છે કે C-17 નામના જમીનના ટુકડાને ફરીથી ફાળવવાના કારણે ટ્રેઝરીને 67 લાખનું નુકસાન ઉઠાવવુ પડ્યુ. એજન્સીએ હરિયાણાના મુખ્યમંત્રી હુડા અને AJLના અધ્યક્ષ મોતીલાલ વોરા અને કંપની પર IPCની ગુનાહિત ષડ્યંત્રો સંબંધિત ધારાઓ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ આરોપ લગાવ્યા છે. જ્યારે કરાર થયો ત્યારે ભુપેન્દ્રસિંહ હુડા હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ પણ હતા.