Home » India » Delhi » ચા વાળા પહેલા હતા હવે તો વડાપ્રધાનની જેમ વાત કરો!

News timeline

Gandhinagar
46 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
55 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

ચા વાળા પહેલા હતા હવે તો વડાપ્રધાનની જેમ વાત કરો!

નવી દિલ્હી :  ચૂંટણી સમયે રાજકીય પાર્ટીઓ અને નેતા પ્રતિદિન ભાષાની મર્યાદાને લાજી રહ્યા છે. તેલંગાણામાં ભાજપ અને ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન વચ્ચે વાગ્યુદ્ધ ચાલી રહ્યુ છે. આ દરમિયાન હવે ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના નેતા અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરૂદ્દીન ઓવૈસીની પણ એન્ટ્રી થઈ ગઈ છે.

અકબરૂદ્દીન ઓવૈસીએ હૈદરાબાદના ચારમિનાર વિસ્તારમાં ચૂંટણી જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઘણી અનુચિત ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યુ કે વાત કરીએ ચા…ચા….ચા… દરેક સમયે ચા અને નોટબંધી. આ વજીર એ આઝમ છે કે શું છે? અરે પહેલા ચાવાળા હતા, હવે વડાપ્રધાન છે. વડાપ્રધાન જેવા બનો.

અગાઉ અકબરુદ્દીને પોતાના મોટા ભાઈ અસદુદ્દીન ઓવૈસીના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદન પર પલટવારનું સમર્થન કરતા કહ્યુ કે અમે એકલા નથી જે ભાગી જઈશુ. અમારી હજારો પેઢીઓ અહીં રહેશે.