Home » India » શોપિયા: સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ દરમિયાન આતંકી ફરાર, સર્ચ ઓપરેશન ચાલુ

News timeline

Gandhinagar
37 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
46 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

શોપિયા: સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ દરમિયાન આતંકી ફરાર, સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શોપિયાના સંગ્રામ ગામમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ થઈ છે. સેનાએ 2-3 આતંકવાદીઓને ઘેરી રાખ્યા હતા. અથડામણ દરમિયાન આતંકવાદી ત્યાંથી ફરાર થઈ ગયા છે. અડધા કલાકથી ફાયરીંગ રોકાઈ ગઈ છે. સેના તરફથી સર્ચ ઓપરેશન ચાલુ છે.

સુરક્ષા એજન્સીઓને સંગ્રામ ગામમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળી હતી. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓએ પોતાને ઘેરાતા જોઈને સેના પર ફાયરીંગ શરૂ કરી દીધુ. સેનાએ પણ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો. જે બાદ બંને તરફથી ફાયરીંગ શરૂ થઈ ગયુ છે.

દક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા હિંસા ભડકી ઉઠી. યુવાઓએ સેના પર પથ્થરમારો કર્યો. સ્થિતિ પર કાબૂ મેળવવા સેના દ્વારા ટીયર ગેસના ગોળા દાબવામાં આવ્યા. કોકરનાગમાં શનિવારે રાત્રે પથ્થરમારો કરનાર 8 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.