Home » India » Delhi » બિહાર બાદ હવે દિલ્હીમાં દિલશાદ ગાર્ડનના શેલ્ટર હોમમાંથી 3 યુવતી ગાયબ

News timeline

Gandhinagar
36 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
45 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

બિહાર બાદ હવે દિલ્હીમાં દિલશાદ ગાર્ડનના શેલ્ટર હોમમાંથી 3 યુવતી ગાયબ

નવી દિલ્હી : બિહારના શેલ્ટર હોમમાંથી યુવતીઓ ગાયબ થયા બાદ હવે રાજધાની દિલ્હીના શેલ્ટર હોમમાંથી 9 સગીર યુવતીઓ ગાયબ થઇ છે. આ ઘટના બાદ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિશ સિસોદિયાએ સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધાં છે. દિલ્હી મહિલા આયોગના પ્રમુખ સ્વાતિ માલીવાલે સિસોદિયાને પત્ર લખ્યો જે મુજબ, દિલ્હીના દિલશાદ ગાર્ડનમાં યુવતીઓના સંસ્કાર આશ્રમથી 1 અને 2 ડિસેમ્બરની રાત્રે 9 યુવતીઓ ગુમ થઇ છે.
પત્રમાં તેમણે લખ્યું કે, શેલ્ટર હોમના અધિકારીઓનું કહેવુ છે કે તેમને ખ્યાલ નથી કે ક્યારે અને કંઇ રીતે આ યુવતીઓ ગાયબ થઇ. યુવતીઓ ગાયબ થઇ તેની જાણકારી 2જી ડિસેમ્બરની સવારે મળી. દિલ્હી પોલીસ દ્વારા આ મામલે FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
તેમણે કહ્યું કે, આ 9 યુવતીઓને દ્વારકાના શેલ્ટર હોમમાંથી દિલશાદ ગાર્ડનના શેલ્ટર હોમમા શિફ્ટ કરવામાં આવી હતી. આ પત્ર પર કાર્યવાહી કરતા સિસોદિયાએ દિલ્હીના મુખ્ય સચિવને જિલ્લા મેજિસ્ટ્રેટ અને શેલ્ટર હોમના અધિક્ષકને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.