Home » India » Delhi » છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં હાર મળે તો મૂંછ મૂંડાવાની જાહેરાત

News timeline

Gandhinagar
37 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
46 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં હાર મળે તો મૂંછ મૂંડાવાની જાહેરાત

નવી દિલ્હી : છત્તીસગઢની ચૂંટણીમાં રાયગઢ જિલ્લાની ખરસિયા વિધાનસભા બેઠક સૌથી વધુ હાઈ પ્રોફાઈલ બેઠક બની ગઈ છે. કારણકે આ બેઠક પર હાર જીત માટે મૂછ દાવ પર લાગી છે.

આ બેઠક પર યુવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ પટેલની સામે કલેક્ટરની નોકરી છોડીને રાજકારણમાં આવેલા યુવા અધિકારી ઓપી ચૌધરી ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

બીજી તરફ ભાજપના છત્તીસગઢના વરિષ્ઠ નેતા ડો. શ્રવણ શ્રીવાનીએ દાવો કર્યો છે કે જો ઓપી ચૌધરી ચૂંટણી નહી જીતે તો હું મારી મૂછ મુંડાવી નાંખીશ.

બીજી તરફ બંને ઉમેદવારોનો પોતાનો આગવો ચાહક વર્ગ હોવાથી આ બેઠક પ્રતિષ્ઠાનો વિષય બની ચુકી છે.