Home » India » Delhi » ચીનનો મુકાબલો કરવા ભારતીય નૌસેનામાં સામેલ થશે 56 નવા યુધ્ધ જહાજો અને 6 સબમરીન

News timeline

Bollywood
24 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
4 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

ચીનનો મુકાબલો કરવા ભારતીય નૌસેનામાં સામેલ થશે 56 નવા યુધ્ધ જહાજો અને 6 સબમરીન

નવી દિલ્હી  : હિંદ મહાસાગરમાં ચીનનો મુકાલબો કરવા માટે ભારતે નૌસેના માટે નવા 56 યુધ્ધ જહાજો અને નવી 6 સબમરીના નિર્માણની મહત્વકાંક્ષી યોજનાને મંજૂરી આપી દીધી છે.

હાલમાં નૌસેના પાસે 140 યુધ્ધ જહાજો અને 220 એરક્રાપ્ઠ છે.જ્યારે હાલમાં ડોમેસ્ટિક શિપયાર્ડમાં 1.26 લાખ કરોડના ખર્ચે 32 યુધ્ધ જહાજોનુ નિર્માણ થઈ રહ્યુ છે.

ભારતીય નૌસેના 2027 સુધીમાં 212 યુધ્ધ જહાજો અને 456 એરક્રાફ્ટનુ લક્ષ્ય રાખી રહી છે. જોકે આ માટે બહુ મોટા ફંડિંગની જરુર પડશે.જ્યારે છેલ્લા પાંચ વર્ષથી નૌસેનાના બજેટમાં કોઈ ખાસ વધારો થયો નથી.

જોકે નૌસેનના વડા સુનીલ લાંબાનુ કહેવુ છે કે ભારતીય નેવી પાકિસ્તાનથી બહુ આગળ છે. ચીનની વાત કરવામાં આવે તો હિંદ મહાસાગરમાં શક્તિ સંતુલન ભારતના પક્ષમાં છે. જ્યારે દક્ષિણ ચીન સાગરમાં સ્થિતિ ચીનના પક્ષે છે.

લાંબાનુ કહેવુ છે કે નેવીને ઓછામાં ઓછા 3 એરક્રાફ્ટ કેરિયરની જરુર છે. જેથી કોઈ એરક્રાફ્ટ કેરિયર સમારકામમાં હોય તો બીજા બેનો ઉપયોગ થઈ શકે.