Home » India » Delhi » બુલંદશહેર હિંસાઃ શહીદ ઈન્સપેક્ટરના પરિવારજનોને યોગી આવતીકાલે મળશે

News timeline

Bollywood
2 hours ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
4 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
4 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
6 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
8 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
9 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
10 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
10 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
12 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
12 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
12 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
12 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

બુલંદશહેર હિંસાઃ શહીદ ઈન્સપેક્ટરના પરિવારજનોને યોગી આવતીકાલે મળશે

લખનૌ  : બુલંદ શહેરમાં ગૌહત્યાની આશંકાથી ટોળાએ આચરેલી હિંસામાં મોતને ભેટનાર પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહના પરિવારજનો સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ આવતીકાલે મળશે.

શહીદ પોલીસ અધિકારીના પરિવારજનો લખનૌમાં સીએમના નિવાસસ્થાને સવારે મુલાકાત કરશે.

ઉલ્લેખનીય છે કે સુબોધ કુમાર સિંહની હત્યા બાદ તેમના પરિવારજનો યોગીને મળવાની સતત માંગ કરી રહ્યા છે.સુબોધકુમાર સિંહના બહેને તો આરોપ લગાવ્યો છે કે દાદરીના ચકચારી અખલાક કેસની તપાસ મારા ભાઈ કરી રહ્યા હોવાથી તેમની હત્યા કરાઈ છે.જેમાં પોલીસ પણ સામેલ છે.

યોગી માટે સુબોધકુમાર સિંહની બહેને કહ્યુ હતુ કે યોગી પોતે કેમ ગૌરક્ષા કરવા માટે નિકળતા નથી.મારા ભાઈને શહીદનો દરજ્જો આપીને તેમનુ સ્મારક બનાવવામાં આવે.