Home » India » Delhi » દુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ

News timeline

Bollywood
26 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

દુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ

નવી દિલ્હી :    ચિકિત્સીય ઈતિહાસમાં પહેલીવાર એક મૃત અંગદાતાથી પ્રાપ્ત ગર્ભાશયનો પ્રતિરોપણ કર્યા બાદ એક મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. શોધકર્તાએ જાણકારી આપી કે, ગર્ભાશયની સમસ્યાઓના કારણે બાળકોને જન્મ ન આપી શકતા મહિલઓ માટે એક આશા બનીને આવ્યું છે. એક અધ્યયન અનસાર આ સફળ ઓપરેશન બ્રાજીલમાં સ્થિત સાઓ પાઉલોમાં કરવામાં આવ્યું હતું.

આ દર્શાવે છે કે પ્રતિરોપણ વ્યાવ્હારિક છે અને ગર્ભાશયની સમસ્યાના કારણે બાળકોને જન્મ દેવામાં અસક્ષમ મહિલાઓની મદદ કરી શકે છે. મેડિકલ જર્નલે જણાવ્યું કે બાળકીનો જન્મ ડિસેમ્બર 2017માં થયો હતો. હાલ સુધી ગર્ભાશયની સમસ્યાનો શિકાર મહિલાઓ માટે બાળકોને દત્તક લેવો કે સરોગેટ માં ની સેવાઓ લેવો એ જ છેલ્લો વિકલ્પ હતો.

આ કેશમાં મહિલાનો ગર્ભાશય લેવામાં આવ્યો હતો તે ત્રણ બાળકોની માતા હતી અને તેનું મૃત્યું દિમાગમાં લોહીનાં વહી જવાથી થયું હતું.

તો બીજી બાજું ગર્ભાશય મેળવનારી મહિલા મેયર રોકિટાનસ્કિ હોઝર સિંડ્રોમથી પીડિત હતી જે દર ચાર હજાર મહિલાઓ માંથી એકમાં હોય છે.

આ સિંડ્રોમના કારણે યોનિ અને ગર્ભાશય સારી રીતે વિકસિત થઈ શકતું નથી. જોકે આ કેશમાં ગર્ભાશય મેળવનાર મહિલાનો અંડાશય બિલકુલ ઠિક હતું.

ડોક્ટરોએ માં બનનાર મહિલાનાં શરીરમાંથી ઈંડા નાખતા પહેલા તેને પિતા બનનાર વ્યક્તિનાં સ્પર્મથી ફર્ટિલાઈઝ કરાવ્યું. તે બાદ મહિલાને એવી દવાઓ આપવામાં આવી જેનાથી તેની રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટી જાય.

રોગ પ્રતિકારક ક્ષમતા સારી હોવાથી તે ગર્ભાશય શરીરમાં વ્યવસ્થિત થવામાં અડચણ બની શકતું હતું. સાત મહિના બાદ ફર્ટિલાઈઝ્ડ ઈંડાને મહિલાનાં ગર્ભાશયમાં નાંખવામાં આવ્યાં.

તે બાદ 15 ડિસેમ્બર 2017 માં ગર્ભાશય મેળવનાર મહિલાએ ઓપરેશન દ્વારા 2.5 કિલોગ્રામ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો