Home » India » Delhi » બુલંદશહર હિંસામાં ઈન્સ્પેક્ટરની હત્યામાં સામેલ જીતુ ફોજીની ધરપકડ, SIT પહોંચી સોપોર

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

બુલંદશહર હિંસામાં ઈન્સ્પેક્ટરની હત્યામાં સામેલ જીતુ ફોજીની ધરપકડ, SIT પહોંચી સોપોર

બુલંદશહર : ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ગોળીબારીની ઘટનામાં કથિત રૂપથી જોડાયેલા એક જવાનને શનિવારે જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. બુલંદશહરની ઘટનામાં એક પોલીસ અધિકારી અને એક સ્થાનિક નાગરિકનું મોત થયું હતું.

સેના સુત્રોએ આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે, જિતેન્દ્ર માલિક ઉર્ફે જીતુ ફોજીને સોપોરમાંથી 22 રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ પોલીસનું વિશેષ તપાસ દળ (એસઆઈટી) તેની ધરપકડ કરવા માટે મોડી સાંજે અહીં પહોંચી શકે છે. ગત સપ્તાહ બુલંદશહરમાં ભીડ દ્વારા હિંસામાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહ અને ચિંગરાવઠી ગામના રહેવાસી સુમિત કુમારને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં થયેલી હિંસા મામલામાં પ્રદેશ સરકારે શનિવારે બુલંદશહરના એસએસપી કૃષ્ણા બહાદુર સિંહને સસ્પેન્ડ કરી દીધા અને તેમને ડીજીપી કાર્યાલયમાં તૈનાત કરવામાં આવ્યા હતા. ગૃહ વિભાગના એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી હતી. રાજ્ય સરકારે પ્રભાકર ચૌધરીને બુલંદશહરનો નવો કેપ્ટન બનાવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે, બુલંદશહરમાં સોમવારે થયેલી મોબ લિંચિગના મામલામાં બે બીજા પોલીસ અધિકારીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ખેતરમાં અમુક હિન્દુવાદી સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા ગૌવંશના અવશેષ મળ્યા બાદ બગડેલી સ્થિતિને સંભાળવામાં અસફળ રહેવાના કારણે બન્ને અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.