Home » India » Delhi » રામ મંદિરનો વિરોધ કર્યો તો મોદી અને યોગીની સરકાર ઉથલાવી નાંખીશઃ સુબ્રમણ્યમ સ્વામી

News timeline

Bhuj
17 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
22 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

રામ મંદિરનો વિરોધ કર્યો તો મોદી અને યોગીની સરકાર ઉથલાવી નાંખીશઃ સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી  : અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે ભાજપમાં પણ ઘમાસાણ મચ્યુ છે.રાજ્ય સભાના સાસંદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકાર અને  યુપીની યોગી સરકારને વોનિરંગ આપીને કહ્યુ છે કે જો આ સરકારોએ રામ મંદિરનો વિરોધ કર્યો તો સરકાર જ પાડી નાંખીશ.

સ્વામીએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે જો જાન્યુઆરીમાં રામ મંદિરની સુનાવણી કોર્ટમાં થઈ તો બે સપ્તાહમાં જ આ કેસ અમે જીતી લઈશું. મારા બે વિરોધી પક્ષકાર કેન્દ્ર સરકાર અને યુપી સરકાર છે.બંને પાસે મારો વિરોધ કરવાનો દમ છે ખરો અને તેમણે જો વિરોધ કર્યો તો સરકાર જ પાડી નાંખીશ.જોકે મને ખબર છે કે તેઓ મારો વિરોધ નહી કરે.

રામ મંદિર મુદ્દે સંઘ પરિવાર દ્વારા પણ સરકાર પર દિન પ્રતિદિન દબાણ વધારવામાં આવી રહ્યુ છે.