Home » India » Delhi » ગંગાની સફાઈ માટે યુદ્ધસ્તરે પ્રયાસ થશે : મોદીની ખાતરી

News timeline

Bollywood
2 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
59 mins ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
6 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

ગંગાની સફાઈ માટે યુદ્ધસ્તરે પ્રયાસ થશે : મોદીની ખાતરી

પ્રયાગરાજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએઆજે પ્રયાગરાજને તપ, તપસ્યા અને સંસ્કારની ધરતી ગણાવીને જનસભાને સંબોધન કર્યું હતું.દિવ્ય અને જીવંત પ્રયાગરાજને વધુ આકર્ષક અને આધુનિક બનાવવા સાથે જોડાયેલી આશરે સાડાચાર હજાર કરોડ રૃપિયાની યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા હતા. આમા માર્ગ,રેલવે, શહેર અને માતા ગંગાની સફાઈ, સ્માર્ટસિટી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

જનસભા પહેલાસંગમ ઘાટ ઉપર પૂજામાં ભાગ લીધો હતો. મોદીએ કહ્યું હતું કે, તેઓ છેલ્લા દોઢ વર્ષથી વિદેશમાંજઇને લોકોને કુંભમાં સામેલ થવા આમંત્રણ આપીને આવ્યા છે. કારણ કે તેઓ પોતે પણ ઉત્તરપ્રદેશનીવ્યક્તિ પૈકીની છે. ભારતનું નવું ચિત્ર કેવું રહે તેની ખાતરી કરવાનો હવે સમય આવી ગયોછે. મોદીએ આ તમામ સુવિધાઓ માટે લોકોનો આભાર માન્યો હતો. કુંભની સુવિધાની વાત કરતા મોદીએકહ્યું હતું કે, કુંભને ધ્યાનમાં લઇને રેલવે દ્વારા અનેક ટ્રેનો દોડાવવામાં આવનાર છે.

પ્રયાગરાજના નવા ર્ટિમનલને એક વર્ષની અંદર તૈયાર કરવામાં સફળતા મળી છે. આ ર્ટિમનલથીયાત્રીઓની સુવિધા વધશે. સાથે સાથે દેશના અલગ અલગ હિસ્સાઓ સાથે કનેક્ટીવીટી પણ વધશે.અગાઉની સરકારો ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, પહેલાની જેમ કાચા કામ કરવામાંઆવી રહ્યા નથી. જે ચીજોનું નિર્માણ થઇ રહ્યું છે તે તમામ ચીજો હવે સ્થાયી છે.

૧૦૦ કરોડરૃપિયાથી વધુના ખર્ચ સાથે તૈયાર ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર, પ્રયાગરાજનીપૌરાણિકતાને આધુનિક બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. સ્માર્ટ પ્રયાગરાજના મહત્વપૂર્ણ સેન્ટરતરીકે છે.