Home » India » Delhi » દિલ્હી ગેંગરેપની વરસીએ ઘટનાની યાદ ફરીથી તાજી

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

દિલ્હી ગેંગરેપની વરસીએ ઘટનાની યાદ ફરીથી તાજી

નવી દિલ્હી : પાટનગર દિલ્હીમાં  ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે બનેલી અને સમગ્ર દેશનેહચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ કેસની આજે છઠ્ઠી વરસી હતી. છઠ્ઠી વરસીના દિવસે શ્રદ્ધાંજલિનાકાર્યક્રમો આજે પણ યોજાયા હતા. નિર્ભયાના ગુનેગારોને ફાંસી ક્યારે થશે તે પ્રશ્ન હજુપણ અકબંધ રહ્યો છે. નિર્ભયાના પિતાનું કહેવું છે કે, રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવ્યાબાદ હજુ સુધી ક્યુરેટિવ અરજી દાખલ કરવામાં આવી નથી. સાથે સાથે દયાની અરજી પણ દાખળ કરવામાંઆવી નથી. આવી સ્થિતિમાં આ તથ્યને લઇને તેઓ અંધારામાં છે કે, આખરે નિર્ભયાના ગુનેગારોનેફાંસી ક્યારે થશે. નિર્ભયાની માતાનુંકહેવું છે કે, અપરાધીઓ આજે પણ જીવિત છે જે કાયદા અને વ્યવસ્થાની એક હાર સમાન છે.

યુવતીઓકોઇપણ નબળી નથી તે અમે કહેવા માંગીએ છીએ. આ વર્ષે ૯મી જુલાઈના દિવસે સુપ્રીમ કોર્ટેત્રણ અપરાધીઓની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી અને ફાંસીની સજા અકબંધ રાખી તી. ૪થીમેના દિવસે પવન, વિનય અને મુકેશની રિવ્યુ પિટિશન ઉપર ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.ઠ્આ બનાવની વરસીના દિવસે આ દિલધડક અને કમકમાટીપૂર્ણ ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે.

તમામ લોકોનાદિલોદિમાંગ ઉપર આ કમનસીબ રાત્રીની યાદ જ્યારે પણ વરસી આવશે ત્યારે દર વર્ષે તાજી થશેપરંતુ એ બનાવ બાદ દેશમાં જે સળગતા પ્રશ્નો ઉઠયા હતા તે પ્રશ્નોને સંપૂર્ણપણે હજુ સુધીહાથ ધરી શકાયા નથી. આ પ્રશ્નોને તરત હાથ ધરીને મહિલાઓની સુરક્ષાને વધારી દેવામાં આવેતે જરૃરી છે.  ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે એકપેરા મેડીકલની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જવા માટે પોતાના મિત્રની સાથે બસની મુસાફરીકરી હતી એ જ વેળા ચાર નરાધમ શખસોએ તેના ઉપર ચાલતી બસમાં અમાનવીય રીતે ગેંગરેપ કર્યોહતો.

આ બનાવમાં તે એટલા હદ સુધી ઘાયલ થઈ ગઈ હતી કે થોડાક દિવસ સુધી સારવાર હેઠળ રહ્યાબાદ તેનું મોત થયું હતું. આ હચમચાવી મૂકનાર ઘટનાના કારણે દેશભરમાં તમામ લોકો એક મતથઈ ગયા હતા અને તમામ જગ્યાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા જેના પરિણામ સ્વરૃપે સરકારનેમહિલાઓ પર થતા અત્યાચાર માટે નવા કાયદાઓ બનાવવાની તરત ફરજ પડી હતી. નિર્ભયા ગેંગરેપકેસની છઠ્ઠી વરસીના  દિવસે આજે તમામ લોકોનેએક પ્રશ્ન થઈ રહ્યો છે કે આ બનાવ બાદ અને કાયદાઓ વધુ કઠોર કરવામાં આવ્યા બાદ મામલાઓઅટક્યા છે કે કેમ.

સમગ્ર દેશના આંકડાઓ ઉપર નજર કરવામાં આવે તો વધુ ઘટનાઓ સપાટી ઉપરઆવી છે. દિલ્હીમાં નિર્ભયા રેપ કેસના કારણે ઘણા અપરાધીઓને યોગ્ય સજા મળી છે. આ કેસનામામલામાં બળાત્કારીઓન ફાંસીની સજા ફટકારવામાં આવી હતી પરંતુ હવસખોરોએ હજુ સુધી બોધપાઠલિધા નથી. પહેલા કરતા ગુનાઓ વધ્યા છે. મહિલાઓ આજે પણ સુરક્ષિત દેખાઈ રહી નથી. બળાત્કારનાકેટલાક કેસોમાં સગાસંબંધિઓ પણ નિકળે છે.  મળીછે.