Home » India » Delhi » આસામ અને ગુજરાતના સીએમ જાગ્યા પણ પીએમ મોદી હજી ઉંઘે છેઃ રાહુલ ગાંધી

News timeline

Bhuj
9 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
14 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

આસામ અને ગુજરાતના સીએમ જાગ્યા પણ પીએમ મોદી હજી ઉંઘે છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી : પાંચ રાજ્યોની ચૂંટણી પછી શિમલામાં વેકેશન માટે પહોંચેલા રાહુલ ગાંધીએ ફરી પીએમ મોદી પર નિશાન તાક્યુ છે.

રાહુલે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટીએ આસામ અને ગુજરાતના મુખ્યમંત્રીઓને ઉંઘમાંથી જગાડી દીધા છે પણ પીએમ મોદી હજી સુઈ રહ્યા છે.

રાહુલ ગાંધીનો ઈશારો આસામમાં ભાજપની સરકાર દ્વારા ખેડૂતોની દેવા માફી અને ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા વીજ બીલમાં માફી તરફ હતો. આ બંને રાજ્યોએ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત બાદ ગઈકાલે જ ખેડૂતોને રાહત આપતી જાહેરાત કરી હતી.

કોંગ્રેસે ખેડૂતોનુ દેવુ માફ કરવાનો વાયદો કર્યો હતો અને તેના કારણે ત્રણ રાજ્યોમાં મળેલી કોંગ્રેસની જીત બાદ બે રાજ્યોની ભાજપ સરકારોએ દેવા માફી માટે કરેલી જાહેરાતો બતાવી રહી છે કે ભાજપને પણ હવે પોતાની રણનીતિ પર ફરી વિચાર કરવાની ફરજ પડી રહી છે.