Home » India » Delhi » ફરી એક વખત એમેઝોન વિવાદમાં, ગોલ્ડન ટેમ્પલના ફોટોવાળી ટોયલેટ સીટ વેચવા મુકતા વિરોધ

News timeline

Bhuj
19 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
24 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

ફરી એક વખત એમેઝોન વિવાદમાં, ગોલ્ડન ટેમ્પલના ફોટોવાળી ટોયલેટ સીટ વેચવા મુકતા વિરોધ

નવી દિલ્હી : લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવી વસ્તુઓના વેચાણ બદલ ઈ કોમર્સ કંપની એમેઝોન ફરી એક વખત વિવાદમાં આવી છે.

એમેઝોન પણ કરોડો શીખોની ધાર્મિક આસ્થાનુ પ્રતિક એવા ગોલ્ડન ટેમ્પલના ફોટોગ્રાફવાળી ટોયલેટ સીટ વેચાણ માટે મુકાતા શીખોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

ગોલ્ડન ટેમ્પલ તો માત્ર શીખો માટે જ નહી અન્ય ધર્મોના લોકો માટે પણ એક પવિત્ર યાત્રાધામ છે.એમેઝોન પર વેચાતી આ પ્રોડક્ટનો ફોટો ટ્વિટ કરીને દિલ્હીના અકાલી દળના ધારાસભ્ય મનજિંદરસિંહ સિરસાએ વિરોધ નોંધાવ્યો છે.

તેમણે એમેઝોનને આ પ્રોડક્ટને વેચાણમાંથી હટાવી લેવા માટે માંગ કરીને લખ્યુ છે કે આ પ્રકારની વસ્તુઓ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.હું એમેઝોનને ચેતવણી આપુ છું કે પ્રોડક્ટ બનાવનાર કંપનીને બેન કરે અથવા તો દુનિયાભરમાં વિરોધ  માટે તૈયાર રહે.