Home » India » Delhi » એરસેલ-મેક્સિસ કેસમાં ચિદમ્બરમ અને કાર્તિની ધરપકડ પર 11 જાન્યુઆરી સુધી રોક

News timeline

Bhuj
11 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
15 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

એરસેલ-મેક્સિસ કેસમાં ચિદમ્બરમ અને કાર્તિની ધરપકડ પર 11 જાન્યુઆરી સુધી રોક

નવી દિલ્હી : એરસેલ-મેકેસિસ કૌભાંડ કેસમાં પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બર અને તેમના પુત્ર કાર્તિની ૧૧ જાન્યુઆરી સુધી ધરપકડ નહીં કરવા દિલ્હીની એક કોર્ટે આજે કહ્યું હતું. ઈડીને નવા પુરાવા મળ્યા છે અને તેનો અભ્યાસ કરવાનો  હોવાની રજૂઆત કર્યા પછી સ્પેશિયલ જજ ઓ.પી. સાહનીએ પિતા-પુત્રને ધરપકડથી રાહત આપી હતી.આ જ  કેસમાં અન્ય કેટલાક આરોપીઓ સામે કેસ કરવા પરમિશન લેવા માટે પણ કોર્ટે ૧૧ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો.

૨૬ નવમ્બરે કોર્ટને કહ્યું હતું કે કેન્દ્રે ચિદમ્બરમ સામે કેસ કરવાની અમને પરવાનગી આપી હતી. આ કેસ એરસેલ-મેક્સિસમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાંથી મંજૂરી મેળવવા કથિત રીતે આચરેલી ગેરરિતીઓ સબંધીત હતો.આ કેસમાં કુલ ૧૮ આરોપીઓ છે.

ચિદમ્બર ઉપરાંત અન્ય પાંચ સરકારી કર્માચારીઓ સામે કેસ કરવાની પણ મંજૂરી લેવાની બાકી હતી. ચિદમ્બર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે અગાઉ બંને પિતા-પુત્રને  ધરપકડથી મૂક્તિ આપવાની કોર્ટને વિનંતી કરી હતી.