Home » India » Delhi » વિપક્ષની ગઠબંધનની ગાડીમાં કોઈ ડ્રાઈવર નથી: મુખ્તાર અબ્બાસ નકવી

News timeline

India
1 min ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
24 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
28 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

વિપક્ષની ગઠબંધનની ગાડીમાં કોઈ ડ્રાઈવર નથી: મુખ્તાર અબ્બાસ નકવી

નવી દિલ્હી  : કોંગ્રેસની લીડરશીપ પર BJP નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કોંગ્રેસમાં એવો નેતા નથી જે ને આગળ કરી શકાય. ગઠબંધન પર નકવીએ કહ્યું કે વિપક્ષના ગઠબંધનની ડ્રાઈવિંગ સીટ પર કોઈ ડ્રાઈવર નથી.

હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણી પર નકવીએ કહ્યું કે રાજ્યોમાં થયેલી ચૂંટણી ને તમે લોકસભાની ચૂંટણીનો અંદાજો ના લગાવી શકો. દરેક ચૂંટણી અલગ હોય છે. અલગ મૂડ અને અલગ પરિસ્થિતિમાં બન્ને ચૂંટણી લડવામાં આવે છે. 

કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ બુધવારે કહ્યું કે PM મોદીએ તેમના શાસનકાળ દરમિયાનને પોતાને પીડિત ગણાવ્યા છે. તેમણે લગાતાર કહ્યું છે કે તેઓ ગરીબ પરિવારથી આવુ છુ અને ચા વહેચું છુ.

મનીષ તિવારીએ કહ્યું કે તમે ચરણ સિંહ, મનમોહન સિંહ, આઈ કે ગુઝરાલનું ઉદાહરણ જોઈ શકો છો. શુ તેઓ સામાન્ય પરિવાર માંથી નહતા. આ સારી વાત છે PM મોદી મુશ્કિલોની સામે લડીને આગળ વધ્યા છે. કડી મહેનત કરી છે પરંતુ તેમણે આ ના કહેવુ જોઈ કે તેઓ એકલા એવા માણસ છે જેમણે આવું કર્યું છે આવું કરનાર તેઓ એકલા નથી.