Home » India » Delhi » આવતીકાલથી PM નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

આવતીકાલથી PM નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે

નવી દિલ્હી :    પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવખત ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ આવતીકાલ એટલે કે શુક્રવાર અને શનિવારે ગુજરાતના પ્રવાસે છે. તેમને લઇને પીએમઓમાંથી કાર્યક્રમ અપાયો છે. નરેન્દ્ર મોદી ફરીએક વખત વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લઇ રહ્યા છે.

પીએમઓમાંથી જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે, મોદી શુક્રવારે સવારે 7. 50 કલાકે વડોદરા એરપોર્ટ પર ઉતરશે, અને ત્યારબાદ 8 વાગે કેવડિયા ખાતે જવા રવાના થશે. સવારે 8.30 કલાકે તેઓ કેવડિયામાં આગમન થશે અને 8.40 કલાકે ટેંટ સીટી નિવાસ જવા રવાના થશે.

ટેંટ સીટીથી પીએમ મોદી DG કોન્ફરન્સ સ્થાને જઇને લોકોને સંબોધિત કરશે. બીજા દિવસે શનિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 4 સુધી તેઓ ત્યાં હાજરી આપશે. પીએમ શનિવારે સવારે 9.15થી 3.30 સુધી DG કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે 3.45 વાગે કેવડિયા હેલિપેડ જવા રવાના થશે. ત્યારબાદ 4.50 કલાકે PM ગાંધીનગરના અડાલજ ખાતે ત્રિમંદિર પહોંચશે. અને ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધિવેશનમા હાજરી આપશે. અને છેલ્લે સાંજે 6.55 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.