Home » India » Delhi » સુનંદા પુષ્કર મર્ડર કેસ: સુબ્રમણ્યમ સ્વામીની અરજી ટળી, 8 જાન્યુઆરીએ થશે આગામી સુનાવણી

News timeline

Bhuj
1 min ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
5 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

સુનંદા પુષ્કર મર્ડર કેસ: સુબ્રમણ્યમ સ્વામીની અરજી ટળી, 8 જાન્યુઆરીએ થશે આગામી સુનાવણી

નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોત મામલામાં BJP સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે ચુકાદો ટાળી દીધો છે. આ મામલાની આગામી સુનાવણી હવે 8 જાન્યુઆરીએ થઈ શકે છે. 

સ્વામીએ માગ કરી છે કે પોલીસની વિજિલન્સ તપાસ અહેવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવે, બીજી અરજીમાં માગ કરી કે તેમણે કેસમાં પક્ષકાર બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ મામલાની સુનાવણી થઈ હતી તો કોર્ટે મામલાની સુનાવણી 20 તારીખ સુધી ટાળી દીધી હતી.

સુનંદા પુષ્કરે 17 જાન્યુઆરીએ 2014ની રાત્રે દિલ્હીના એક લક્ઝરી હોટેલમાં લાશ મળી હતી. તે સમયે શશી થરૂરના સરકારી બંગલાનું રિનોવેશન કરવામાં આવી રહ્યું હતું. તેથી બન્ને આ હોટલમાં રહી રહ્યા હતા.

અગાઉ શશી થરૂરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીને આ કેસમાં દખલ આપવાથી રોકવામાં આવે.