Home » India » Delhi » લોકસભામાં ખડગે- જેટલી સામસામે, કહ્યું- ‘રાફેલ પર ચર્ચા કરવા તૈયાર.

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

લોકસભામાં ખડગે- જેટલી સામસામે, કહ્યું- ‘રાફેલ પર ચર્ચા કરવા તૈયાર.

મુંબઈ : લોકસભામાં કોંગ્રેસે સોમવારે એકવાર ફરી રાફેલનો મુદ્દો ઉઠાવ્યો અને તેમાં કથિત રીતે કૌભાંડનો આરોપ લગાવ્યો છે. તેના પર કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ પલટવાર કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી વારંવાર જુઠ્ઠૂ બોલવાના બદલે આ મુદ્દા પર સદનમાં હાલ તેના વિશે ચર્ચા થાય અને આ ચર્ચા પર ભાગવાના બદલે સદનમાં હાજર રહે.

જેટલીના આ પડકારને સ્વીકારતા લોકસભામાં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, જેટલીએ પડકાર આપ્યો છે, અમે 2 જાન્યુઆરી એટલે કે બુધવારે ચર્ચા માટે તેયાર છે. તમે સમય નક્કી કરી લો.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ ટિપ્પણી સોમવારે લોકસભામાં નાણા વર્ષ 2018-19 માટે અનુપૂરક અનુદાન માંગોની બીજી ખેપમાં 85,948.86 કરોડ રૂપિયાના સકલ અતિરિક્ત વ્યયને મંજૂરી મળ્યા બાદ કરી. બપોરે 2 વાગે જ્યારે સદનમાં આ મામલે સદનમાં ચર્ચા થવાની હતી, ત્યારે ખડગેએ રાફેલ મામલામાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીપી)ની રચનાની માંગ કરી હતી. તેના જવાબમાં કેન્દ્રિય નાણમંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, તમે ચર્ચા શરૂ કરો, સરકાર જવાબ આપવા માટે તૈયાર છે.

જેટલીએ કહ્યું કે, તે સાબિત કરી આપશે કે રાફેલ કેસમાં કોંગ્રેસ જુઠ્ઠું ફેલાવી રહી છે. તેના પર ખડગેએ કહ્યું કે, જેટલીજી એ પડકાર આપ્યો છે. અમે 2 જાન્યુઆરી એટલે કે બુધવારે ચર્ચા માટે તૈયાર છીએ, સમય નક્કી કરી લેજો