Home » India » Delhi » નિર્મલા સીતારામન રક્ષા મંત્રી નહીં પરંતુ PM મોદીની પ્રવક્તા: રાહુલ ગાંધી

News timeline

Breaking News
9 mins ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
48 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

નિર્મલા સીતારામન રક્ષા મંત્રી નહીં પરંતુ PM મોદીની પ્રવક્તા: રાહુલ ગાંધી

નવી દિલ્હી : રફાલને લઇને રાજકીય પક્ષોના આરોપ-પ્રત્યારોપનો દોર શરુ થઇ ગયો છે. રક્ષા મંત્રી નિર્મલા સીતારામને સોમવારના રોજ ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપોને લઇને લોકસભામાં જવાબ આપ્યાં છે. 

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી રક્ષા મંત્રીને આડે હાથ લીધા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રક્ષા મંત્રી સંસદમાં ખોટુ બોલી રહ્યાં છે. નિર્મલા સીતારામન લોકસભામાં જવાબ આપવાને બદલે બહાનાબાજી કરી રહ્યાં છે. અને તમે જ્યારે આ બાયપાસ સર્જરી કરી ત્યારે રક્ષા મંત્રાલય અને એરફોર્સે કોઇ વિરોધ નોંધાવ્યો હતો કે નહીં.

રફાલનો કોન્ટ્રાક્ટ 136થી ઘટાડી 36 કરવામાં આવ્યો છે કે નહીં, જવાબ ખાલી હા કે ના માં આપો! રફાલનો કોન્ટ્રાક્ટ HAL પાસેથી છીનવી અનિલ અંબાણીની કંપનીને કેમ આપ્યો?

અનિલ અંબાણીની કંપનીને રૂપિયા 30 હજાર કરોડનો પ્રોજેક્ટ ક્યાં આધાર પર આપવામાં આવ્યો. તેનો જવાબ પણ હજુ સુધી મળ્યો નથી. રક્ષા મંત્રી દાવો કરી રહી છે કે તેઓ HALની મદદ કરી રહી છે, પરંતુ રફાલ નિર્માણ કરતી દાસોલ્ટ કંપનીને વિમાનની ડિલીવરી પહેલા જ 20 હજાર કરોડ રૂપિયાની ચુકવણી કરી દેવાઇ જ્યારે HALની પેમેન્ટ હજી કરવામાં આવ્યું નથી.