Home » India » Hyderabad » ખેડૂતોને મોટાભાગની યોજનાઓનો લાભ નથી મળી રહ્યો : વરુણ ગાંધી

News timeline

Breaking News
22 mins ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
1 hour ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
5 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
6 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

ખેડૂતોને મોટાભાગની યોજનાઓનો લાભ નથી મળી રહ્યો : વરુણ ગાંધી

નવી દિલ્હી :  ભાજપના સાંસદ વરુણ ગાંધીએ કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશમાં મોટા ભાગના ખેડૂતોને તેમના માટે જે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેનો લાભ મળતો જ નથી. આ સાથે તેમણે ખેડૂતોની સાથે સરકારે ભેદભાવ રાખ્યો હોવાનું પણ જણાવ્યું હતું. વરુણ ગાંધીએ જણાવ્યું હતું કે શું તમને એ ખ્યાલ છે કે ૧૯૫૨થી લઇને અત્યાર સુધી ૧૦૦ ઉધ્યોગપતિઓને જેટલા પૈસા આપવામાં આવ્યા તે રકમના માત્ર ૧૭ ટકા ધન જ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોને આપ્યા છે. એટલે કે દેશના ઉધ્યોગપતિઓને સરકારો પાસેથી ખેડૂતોની સરખામણીએ વધુ આર્થીક મદદ મળી રહી છે.

વરુણ ગાંધીએ જણાવ્યું હતું કે આપણે એ વિચારવું પડશે કે દેશમાં અંતીમ વ્યક્તિને કેવી રીતે લાભ પહોંચાડી શકાય. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગામડાઓને દત્તક લેવા જોઇએ. જોકે અમે ગામડા પણ દત્તક લીધા પણ અમે જોયુ કે ગ્રામીણ વિસ્તારમાં રસ્તા બનાવ્યા, પુલો બનાવ્યા, સોલાર પેનલ પણ લગાવી પણ તેમ છતા ગ્રામીણ જનતાની આર્થિક પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નથી આવ્યો. ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાનું એક કારણ સુવિધાઓનો અભાવ પણ છે, આજે પણ દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના પાકને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ નથી. અને જે છે તેનો લાભ ખેડૂતોને મળી નથી રહ્યો.