Home » India » Delhi » એરપોર્ટની જેમ રેલવે સ્ટેશનોને પણ 20 મિનિટ પહેંલા સીલ કરવાની સરકારની યોજના

News timeline

Bhuj
15 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
20 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

એરપોર્ટની જેમ રેલવે સ્ટેશનોને પણ 20 મિનિટ પહેંલા સીલ કરવાની સરકારની યોજના

 નવી દિલ્હી : રેલવે પણ એરપોર્ટની જેમ તેના સ્ટેશનોને સીલ કરવા વિચારે છે અને મુસાફરોને  સુરક્ષાને લગતી તમામ કાર્યવાહી પુરી કરવા ટ્રેન ઉપડવાના ૧૫ થી ૨૦ મિનિટ પહેંલા જ પહોંચવું પડશે.ઉચ્ચ કક્ષાના ટેકનોલોજી સાથેની સુરક્ષા યોજના કુભ મેળાને ધ્યાનમાં રાખીને ચાલુ મહિનામાં અલ્લાહાબાદ સ્ટેશને અને કર્ણાટકમાં હુબલી રેલવે સ્ટેશને અમલમાં મુકાઇ ગઇ છે.હવે પછી ૨૦૨ રેલવે સ્ટેશનો ખાતે પણ  અમલ કરાશે.

રેલવે સુરક્ષા દળના વડા અરૂણ કુમારે કહ્યું હતું કે ‘ અમારી યોજના રેલવે સ્ટેશનોને સીલ કરવાની છે.મૂળભૂત રીતે અમે એ જાણવા ઇચ્છીએ છીએ કે આ રીતે કેટલાને ખુલ્લા રાખી શકાય અને કેટલાને બંધ. કેટલીક જગ્યાએ કાયમી ધોરણે બાઉન્ડ્રી બનાવીને બંધ કરાશે. તો કેટલીક જગ્યાએ  આરપીએફના જવાનો તૈનાત કરીશે અને કેટલીક જગ્યાએ પડી શકે એવા ગેટ પણ બનાવવામાં આવશે’.

તેમણે વધુમાં કહ્યું હતું કે દરેક પ્રવેશ સ્થાને અનિયમીત ચેકિંગ કરાશે. જો કે તમામ એરપોર્ટની જેમ મુસાફરોને કલાકો પહેલા સ્ટેશને આવવાની જરૂર નહીં પડે, સુરક્ષા ચેકના કારણે તેઓ ટ્રેન ચુકી ના જાય તે માટ માત્ર ૧૫ કે ૨૦ મિનિટ પહેંલા જ આવશે તો પણ ચાલશે. આ પ્રક્રિયા માટે સુરક્ષામાં વધારો થશે, પણ સુરક્ષાકર્મીઓમાં વધારો નહીં થાય.એમ તેમણે કહ્યું હતું.

‘જો તમે ટેકનોલજીનો ઉપયોગ કરો છો, તો માનવબળ ઘટી જાય છે. આ તમામ પગલાં ઇન્ટીગ્રેટેડ સીકિયોરિટી સીસ્ટમ (ISS)  યોજના પાછળ રેલવેને રૂપિયા ૩૮૫.૦૬ કરોડનો ખર્ચ થશે. ISSમાં  સીસીટીવી કેમેરા, એકસેસ કન્ટ્રોલ, અંગત અને સામાનની ચેકિંગ અને બોમ્બ શોધવા તેમજ જો હોય તો તેના નાશ કરવાના સાધનોનો સમાવેશ થશે. આના કારણે મુસાફરની અંગત અને તેના સામાનની ચેકિંગ પણ થાય.