Home » India » Delhi » ચૂંટણીમાં દલિતોને રીઝવવા દિલ્હી ભાજપે પાંચ હજાર કિલો ખીચડી રાંધી

News timeline

Bhuj
21 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
25 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

ચૂંટણીમાં દલિતોને રીઝવવા દિલ્હી ભાજપે પાંચ હજાર કિલો ખીચડી રાંધી

નવી દિલ્હી : ભાજપે દલિતોને રીઝવવા ભીમ મહાસંગમ નામના એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમના ભાગરૃપે ભાજપના નેતાઓએ રાજધાનીના રામલીલા મેદાનમાં રવિવારે પાંચ હજાર કિલોગ્રામ ખીચડી બનાવી હતી, જેને ભાજપે ‘સમરસ ખીચડી’ નામ આપ્યું હતું. દિલ્હી ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો હેતુ દલિત અને અન્ય પછાત વર્ગને એક મંચ પર લાવવાનો હતો એવું ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ કાર્યક્રમમાં દિલ્હી ભાજપના નેતા ઉદિત રાજે શંકાસ્પદ રીતે હાજરી આપી ન હતી.